સાયલા મામલતદાર કચેરીમાં સમયસર ન આવતા 18 કર્મચારીને નોટિસ
ડેપ્યુટી કલેકટરએ સરપ્રાઈઝ કર્યુ ચેકિંગ ઈન્ચાર્જ મામલતદાર સર્કલ ઓફિસર સહિત અધિકારીઓ પણ મોડા આવ્યા એક દિવસનો પગાર કેમ ન કાપવો તેના ખૂલાશો મંગાયો સુરેન્દ્રનગરઃ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સમયસર આવતા ન હોવાની ફરિયાદો ઊઠતી હોય છે. અરજદારો પોતાના કામ પાસે સરકારી કચેરીઓ શરૂ થાય તે પહેલા જ પહેંચી જતા હોય છે. પણ કર્મચારીઓ નિયત સમયે કચેરીઓમાં […]