PSI ભરતીની પરીક્ષાના પરિણામમાં વિવાદના મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટે પાઠવી અરજન્ટ નોટીસ
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કરાતી ભરતીઓ કોઈને કોઈ કારણે વિવાદમાં રહેતી હોય છે. તાજેતરમાં પીએસઆઈની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ કેટલીક વિસંગતતા રહી હોવાના મુદ્દે વિવાદ ઊભા થયો હતો. અને કેટલાક ઉમેદવારોએ તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પીએસઆઈ ભરતીના પરિણામના વિવાદ મામલે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ […]


