ગાંધીનગરમાં કેટલાક પૂર્વ MLA ક્વાટર્સ ખાલી કરતા નથી, હવે 15મી જાન્યુઆરી સુધીનો સમય અપાયો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ પ્રચંડ જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાયાને દોઢ મહિના જેટલો સમય થયો છે. ગત ચૂંટણીમાં ભાજપએ ઘણા ધારાસભ્યને ટિકિટ આપી નહતી. જ્યારે કોંગ્રેસના પણ ઘણા ધારાસભ્યો પરાજીત થયા હતા. એટલે ઘણાબધા પૂર્વ ધારાસભ્યો ગાંધીનગરમાં ફાળવાયેલા સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. એટલે પૂર્વ ધારાસભ્યોને 15મી જાન્યુઆરી સુધીમાં ક્વાટર્સ […]