1. Home
  2. Tag "notices for non-payment of rent"

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ 280 દુકાનદારોને ભાડુ ન ભરતા નોટિસ ફટાકરી

સેકટર 21 અને સેટકર 10માં 280 દૂકાનદારો ભાડુ આપતા નથી, રૂપિયા 1.37 કરોડની વસુલાત માટે મ્યુનિના એસ્ટેટ વિભાગે શરૂ કરી કાર્યવાહી, નિયત સમયમાં ભાડુ ન ભરનારાની દુકાનોને સીલ કરાશે ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની અનેક મિલકતો ભાડે અપાયેલી છે. જેમાં સેકટર 21 અને સેકટર 10માં ભાડે અપાયેલી 280 મિલકતોના વપરાશકારો (દુકાનદારો) ભાડુ આપતા નથી. અને આવા […]

અમદાવાદમાં લો ગાર્ડનના ખાણીપીણીના 14 વાન સંચાલકોએ ભાડું ન ચુકવતા AMCએ ફટકારી નોટિસ

અમદાવાદઃ શહેરમાં લો ગાર્ડન નજીકનો વિસ્તાર ડેવલપ કરીને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હેપી સ્ટ્રીટ ઊભી કરવામાં આવી છે. જ્યાં ગાર્ડનની મુલાકાતે આવતા લોકો તેમજ શહેરીજનો પોતાનો મનપસંદ નાસ્તો કરી શકે તે માટે 22 જેટલી ફુડવાન નિયત જગ્યાએ ઊભી રાખવાની મંજુરી આપવામાં આવી છે. ફુડવાનના સંચાલક પાસેથી મ્યુનિ. દ્વારા નિયત ભાડું પણ વસુલવામાં આવે છે. પરંતુ 22 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code