રાજકોટમાં ચોમાસાના આગમન પહેલા 3000થી વધુ જર્જરિત મકાનોના માલિકોને નોટિસ
શહેરના મધ્ય, પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં 3,016 જર્જરિત મકાનો, ચોમાસા પહેલા જર્જરિત મકાનો ખાલી કરવા મ્યુનિઓ આપી ચેતવણી, મ્યુનિ દ્વારા અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે રાજકોટઃ ચોમાસાના આગમન પહેલા શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ કોઈ અઘટિત બનાવ ન બને તે માટે શહેરમાં જર્જરિત બનેલા 3000થી વધુ મકાન માલિકોને નોટિસ આપીને મકાનો ખાલી કરવા સુચના આપવામાં આવી છે. […]