1. Home
  2. Tag "Notices"

AMCએ ખાનગી – ગ્રાન્ટેડ શાળાઓને વ્યવસાય વેરાના મુદ્દે આપેલી નોટિસો સામે મંડળનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી શાળાઓને પ્રોફેશનલ ટેક્સના મુદ્દે નાટિસો પાઠવી છે. જેમાં PEC નંબર અંગેની નોંધણી કરાવવા કહેવામાં આવ્યુ છે. એએમસીએ ખાનગી શાળાઓને આપેલી નોટિસ બાદ સ્કૂલ એસોસિયેશનના પ્રમુખે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને જણાવ્યું છે કે, સ્કૂલ એ નોન પ્રેક્ટિકલ અને સેવાકીય હેતુ માટે ચાલે છે, જેથી સ્કૂલોને પેઢી તરીકે નોંધણી કરાવવાની જરૂર નથી. […]

ચેતવણીના મેસેજ બાબતે આઈફોન પાસે સરકારે માંગ્યો જવાબ

 નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે એપલને એક નોટિસ જારી કરીને ચેતવણી સંદેશ વિશે પૂછ્યું હતું. નોટિસમાં સવાલ કરવામાં આવ્યો હતો કે ‘રાજ્ય પ્રાયોજિત હુમલાના કયા પુરાવા છે‘. હકીકતમાં, વિપક્ષી નેતાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર મામલા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો હતો. […]

ગુજરાત ટેકનોલોજી યુનિ. સંલગ્ન 270 કોલેજોમાં ઈન્પેક્શન દરમિયાન ત્રુટીઓ જણાતા નોટિસ

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંલગ્ન ઘણીબધી કોલેજોમાં અપુરતા અધ્યાપકો અને જરૂરી સવલતો અને ઈન્ફાસ્ટ્રકચર ન હોવાની અનેકવાર ફરિયાદો ઊઠતી હોય છે. તાજેતરમાં GTU દ્વારા 427 કોલેજોનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું, જેમાંથી 270 કોલેજોમાં જુદાજુદા પ્રકારની અછત જણાતા, ખોટ તાત્કાલિક પૂરી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજોમાં પ્રિન્સિપલ, અધ્યાપક, લેબની સુવિધામાં ખામી ધ્યાને આવી છે. […]

અમદાવાદમાં ફાયર NOC વિનાના 893 રહેણાક બિલ્ડિંગો, અને કોમર્શિયલ ઇમારતોને નોટિસો

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા બિલ્ડિંગોને ફાયર એનઓસી મળી નથી, જેમાં રહેણાક અને કોમર્શિયલ બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. હવે ફાયર એનઓસી ન હોય એવા બિલ્ડિંગોના વહિવટદારો સામે મ્યુનિ.કોર્પોરેશને લાલ આંખ કરી છે. શહેરની ફાયર NOC વિનાની 893 રહેણાંક-બિનરહેણાક અને કોમર્શિયલ ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે. શહેરના મ્યુનિ,ના સત્તાધિશોએ એક સોગંદનામા મારફતે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code