ઉત્તરપ્રદેશઃ મુખ્તાર અન્સારીના શૂટર શોએબની અજાણ્યા શખ્સોએ કરી હત્યા
લખનૌ, 13 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના શૂટર શોએબ કિદવઈ ઉર્ફે બોબી પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. ગોળીબારમાં ઘયાલેલા શોએબને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. લખનૌ-અયોધ્યા હાઈવે પર આ ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શોએબ શુક્રવારે […]


