યુપી: પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ કુખ્યાત શૂટર પવન ઉર્ફે કલ્લુનું મોત
લખનૌ, 28 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશ એસટીએફની નોઈડા યુનિટ અને આગ્રા પોલીસની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહીમાં કુખ્યાત ઈનામી બદમાશ પવન ઉર્ફે કલ્લુને ઠાર કર્યો છે. 27 ફેબ્રુઆરી 2026ના રોજ આગ્રાના એકતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી અથડામણ દરમિયાન પવન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક […]


