1. Home
  2. Tag "NSE"

ભારતીય શેર બજારમાં બુધવારે ભારે કડાકો

મુંબઈઃ છેલ્લાં ઘણાં દિવસના ઉતાર ચઢાવ બાદ આજે શેર બજાર હળવી તેજી સાથે ઓપન થયું હતુ. સેન્સેક્સ 26.42ની તેજી સાથે 73 હજાર 121.64 પર ઓપન થયો, જ્યારે નિફ્ટી 8 અંકના ઉછાળા સાથે 22 હજાર 206.30 પર ખુલ્યુ હતુ..ડોલરની સરખામણીએ રુપિયો હજુ પણ સિમિત છે. ઓટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટીની સાથે પ્રાઈવેટ બેંકના […]

ભારતીય શેર બજારમાં વેચવાલીને પગલે નબળી શરૂઆત

મુંબઈઃ સોમવારે ભારતીય શેર બજારમાં કામકાજની શરૂઆત નબળી થઈ હતી. બીએસઈ સેંસેક્સ સવારે ટ્રેડમાં 200 પોઈન્ટના ઘટાડા સાથે 72900 પોઈન્ટના લેવલે ટ્રેડ કરતું હતું. જ્યારે નિફ્ટીમાં 57 પોઈન્ટના ઘટાડા સાથે 22155 પોઈન્ટના લેવલે જોવા મળ્યો હતો. શેર બજારની શરૂઆતમાં નિફ્ટી મિડ કેપ, બીએસઈ, સ્મોલ કેપ અને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં તેજી તથા નિફ્ટી આઈટી, નિફ્ટી બેંક, […]

ભારતીય શેરબજારની રેકોર્ડબ્રેક શરૂઆત, ઓલટાઈમ હાઈ ઉપર ખુલ્યો નિફ્ટી

મુંબઈઃ ભારતીય શેર બજારમાં આજનો દિવસ ઐતિહાસિક સાબિત થઈ રહ્યો છે. બજારની શરુઆત આજે રેકોર્ડબ્રેક સાથે થઈ હતી. સેંસેક્સ 236 પોઈન્ટના ઉછાળા સાથે 73394 ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી આજે ઓલટાઈમ હાઈ 22290ના સ્તરે ખુલ્યો હતો. ગુરુવારે નિફ્ટી 22252.50ના નવા શિખર સુધી પહોંચ્યો હતો. જ્યારે સેંસેક્સ ઓલટાઈમ હાઈ 73427.59 ઉપર છે જે 16મી જાન્યુઆરી 2024ના […]

ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 281.52 અને NSEમાં 81.55 પોઈન્ટનો વધારો

મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી બેંચમાર્ક નિફ્ટી 50 અને સેંસેક્સ સતત પાંચમાં દિવસે લીલા નિશાન સાથે બંધ થયા હતા. સ્થાનિક શેર બજારમાં આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતીય એરટેલના શેરમાં વધારે મજબુતી જોવા મળી હતી. જોકે, નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં લાભ મર્યાદિત રહ્યો હતો કારણ કે યુએસના ડેટાએ વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓ નબળી પાડી હતી. સોમવારે […]

શેરબજારમાં ટ્રેડિંગ લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

મુંબઈઃ ભારતીય શેરબજાર આજે લીલા નિશાન સાથે ખુલ્યાં હતા. બપોરના 12.10 કલાકે બીએસઈ 297પોઈન્ટના વધારા સાથે 72711 અને નિફ્ટી 50 લગભગ 101 પોઈન્ટના વધારા સાથે 22144.90 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યું છે. બેન્કિંગ, એનર્જી અને ઓટો કંપનીઓના શેરની આગેવાની હેઠળ સોમવારે ભારતીય શેર સૂચકાંકો સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં નજીવા ઊંચા સ્તરે ખૂલ્યા હતા. જ્યારે એશિયન […]

લીલા નિશાન સાથે ખુલ્યું શેરબજાર, ઉતાર-ચઢાવ સાથે કારોબાર

મુંબઈઃ સપ્તાહના ચોથા કારોબારી દિવસ ગુરુવારે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. માર્કેટમાં ટ્રેડિંગ લીલા નિશાનમાં શરૂ થયું હતું, પરંતુ થોડા સમય પછી, બજારમાં વેચવાલી શરૂ થઈ, જેના કારણે બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાન પર પહોંચી ગયા હતા. જો કે, ફરીથી બજારમાં નીચલા સ્તરેથી ખરીદીનું વાતાવરણ નથી. સવારે 10:28 વાગ્યે, 30 શેરો ધરાવતો BSE […]

લાલ નિશાન સાથે ખુલ્યું શેરબજાર, BSE 733 અને NSE નિફ્ટી 21550 ની નીચે

નવી દિલ્હીઃ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 733 પોઈન્ટ ઘટીને 71000ની નીચે આવી ગયો હતો. બીજી તરફ આ સમયગાળા દરમિયાન નિફ્ટી પણ 21550ની નીચે પહોંચી ગયો હતો. સવારે 9:41 વાગ્યે, સેન્સેક્સ 635.08 (0.88%) પોઇન્ટ લપસીને 70,905.03 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી 173.41 […]

ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે મંગળવારે સ્થાનિક શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. પ્રારંભના કારોબારમાં, સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો વધારો થયો હતો. સવારે 10:08 વાગ્યે, સેન્સેક્સ 317.10 (0.44%) પોઇન્ટના વધારા સાથે 71,377.08 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટી 60.41 (0.28%) પોઈન્ટ ઉછળીને 21,686.45 […]

ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત, ઓલઓવર માર્કેટમાં સામાન્ય ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક માર્કેટમાં મિશ્ર સંકેતને પગલે આજે ભારતીય શેરબજારમાં ફીકી શરૂઆત થઈ હતી. ઓલઓવર માર્કેટમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 821.62 કરોડ રૂપિયા ઘટાડો થયો છે. ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત બાદ બજારે વેગ પકડ્યો હતો, પરંતુ પછી વેચવાલી શરૂ થઈ હતી. સપાટ શરૂઆત પછી, શરૂઆતના કારોબારમાં 30 શેરો ધરાવતો […]

અદાણી જૂથના શેરમાં શાનદાર તેજી, અદાણી પોર્ટ્સ NSEનો ટોપ ગેનર સ્ટોક!

અદાણી જૂથની વિવિધ કંપનીઓના શેર સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી સાથે આગળ વધી રહ્યા છે. NSE માં અદાણી પોર્ટ્સનો શેર ટોપ ગેઇનર બન્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરના ઉત્કૃષ્ટ પરિણામો બાદ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોકમાં વધુ તેજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code