1. Home
  2. Tag "NSE"

ભારતીય શેરબજારમાં દિવાળી પહેલા રોકાણકોરોની દિવાળીઃ BSEમાં 1276, NSEમાં 386 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની મંદી બાદ આજે મંગળવારે બજારમાં તેજીનું વાવાઝોડુ જોવા મળ્યું છે. ગઈકાલે પણ 500થી વધારે પોઈન્ટ બીએસસી તુડ્યું હતું. જો કે, આજે મંગળવારે બીએસઈ તેજી સાથે ખુલ્યો હતો. તેમજ બંધ થયું ત્યારે બીએસઈ અને એનએસઈમાં ભારે તેજી જોવા મળી હતી. બીએસસીમાં 1276.66 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને માર્કેટ 58065.47 ઉપર […]

ભારતઃ શેરબજાર તરફ લોકોનો ઝુકાવ વધ્યો, ડિમેટ એકાઉન્ટનો આંકડો 10 કરોડને પાર

નવી દિલ્‍હી : દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી શેરબજારમા રોકાણ કરવાનો લોકોનો ટ્રેન્‍ડ વધ્‍યો છે જેના કારણે દેશમાં રિટેલ ઇન્‍વેસ્‍ટરોની સંખ્‍યા સતત વધી છે. માર્ચ 2020 સુધી દેશમાં કુલ 4.09 કરોડ ડીમેટ એકાઉન્‍ટ હતા, અઢી વર્ષના સમયગાળામાં આ સંખ્યામાં લગભગ છ કરોડનો વધારો થયો છે. આમ ઓગસ્ટ 2022માં આ સંખ્યા વધીને 10 કરોડને પાર થઈ ગઈ […]

ભારતીય શેરબજારમાં કડાકો યથાવત, રોકાણકારોનું કરોડોનું ધોવાણ

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આજે ફરીથી ઘટાડો થયો છે. અમેરીકામાં વ્યાજ દરોમાં રેકોર્ડ બ્રેક વધારો અને આર્થિક મંદીની આશંકાના કારણે ભારતીય શેરબજાર તૂટતા રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. આજે શેર બજારમાં ખુલતાની સાથે થોડાજ સમયમાં તેજી જોવા મળી હતી. જો કે, ગણતરીના કલાકોમાં BSE Sensex અને NSE Niftyમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં આજે […]

BSEમાં સપ્તાહના પ્રથમ દિવસે 1456 પોઈન્ટનો કડાકોઃ રોકાણકારોના રૂ. 6.5 લાખ કરોડનું ધોવાણ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં વેચવાલીને કારણે અનેક શેરોનું ધોવાણ થયું છે. દરમિયાન આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયો હતો. સવારે બીએસઈ 1100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું. અંતે 1456 પોઈન્ટ ઘડીને 52846ના સ્તરે અને નીફ્ટી 427 પોઈટના ઘટાડા સાથે 15774ના સ્તરે બંધ રહ્યું હતું. આમ શેરબજાર 11 મહિનાની […]

ભારતઃ BSE અને NSEમાં ધોવાણ અટકતા રોકાણકારોએ લીધો રાહતનો શ્વાસ

નવી દિલ્હીઃ રશિયાના યુક્રેન પર આક્રમણ 24 ફેબ્રુઆરીથી શરૂ થયું ત્યારથી નિફ્ટી 50 અને સેન્સેક્સ અનુક્રમે 1.44 ટકા અને 2.03 ટકા ઘટ્યા છે. દરમિયાન આજે સેન્સેક્સ અને નિફ્ટી માં વધારો જોવા મળ્યો હતો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં તેજીને ટેકો મળ્યો હતો અને સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધો હટાવ્યા પછી એરલાઇન્સમાં વધારો થયો હતો NSE નિફ્ટી 50 […]

નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણાની ધરપકડ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણાની CBI દ્વારા અયોગ્ય વ્યવહારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચિત્રા રામકૃષ્ણાની ધરપકડ કરી છે. કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેણીને નવી દિલ્હીમાં કસ્ટડીમાં લેવામાં આવી હતી. ચિત્રા રામકૃષ્ણાએ 2013 અને 2016 વચ્ચે NSEના […]

યુક્રેન-રશિયા વચ્ચેના તણાવની અસર સતત પાંચમાં દિવસે ભારતીય શેર બજાર ઉપર જોવા મળી

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી રહી છે. અઠવાડિયાના બીજા દિવસે પણ બજારમાં વેચવાલી ભારે રહી હતી. સેંસેક્સ 382.91 અંક એટલે કે 0.66 ટકા તુટીને 57300.68 અંક ઉપર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 114.45 અંક એટલે કે 0.67 ટકા તુટીને 17092.20 ઉપર બંધ રહ્યો […]

સારા બજેટની આશાએ માર્કેટમાં ફરી રોનક, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો

બજેટ સત્રના પ્રથમ દિવસે સેન્સેક્સમાં રોનક સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ વધારો મુંબઇ: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે, જેને લઇને બજાર મોટી આશા સેવી રહ્યું છે. જો બજેટ સારુ રહેશે તો આ કારોબારી સપ્તાહ દરમિયાન માર્કેટમાં તેજીનો ઘોડો દોડે તેવી શક્યતાઓ નજરે આવી રહી છે. બજેટ સત્રના […]

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની મંદીને બ્રેક, રિકવરી સાથે સેન્સેક્સ ખુલ્યો

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની મંદીને બ્રેક સેન્સેક્સમાં રિકવરી જોવા મળી સેન્સેક્સ 58000ને પાર નવી દિલ્હી: સતત ચાર દિવસથી શેરબજારમાં જોવા મળેલી મંદીને બ્રેક લાગી છે અને આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રિકવરી સાથે ઓપન થયું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજરે પડી રહ્યાં છે. સેન્સેક્સ આજે 57,795.1ની સપાટી પર ખુલ્યો હતો જે […]

શેરબજારને મંદીનું ગ્રહણ, સતત ચોથા દિવસે કડડભૂસ, રોકાણકારોના કરોડો રૂપિયા ‘સ્વાહા’

ખૂલતાંની સાથે જ શેરબજાર ધ્વસ્ત રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા સેન્સેક્સમાં 990 પોઇન્ટનો કડાકો નવી દિલ્હી: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચથી વ્યાજદર વધારાના સંકેતો બાદથી શેરમાર્કેટમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત પાંચ દિવસથી શેરમાર્કેટ ખુલતાની સાથે જ કડડભૂસ થઇ જાય છે. રોકાણકારોની મૂડીની જંગી ધોવાણ થયું છે. અબજો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code