સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં, સોના-ચાંદીમાં તેજી
મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. દિવસની શરૂઆતમાં સેન્સેક્સ ૩૦૦ અંક જ્યારે નિફ્ટી 100 અંક તૂટ્યો હતો. હાલમાં, સેન્સેક્સ 254 અંક ઘટીને 82245 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 64 અંક તૂટીને 25085 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો […]


