શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી
મુંબઈ: શુક્રવારે શરૂઆતના કારોબારમાં વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે સ્થાનિક બજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 282.35 પોઈન્ટ વધીને 76,802.73 પર પહોંચી ગયો હતો. NSE નિફ્ટી 86.7 પોઈન્ટના વધારા સાથે 23,292.05 પોઈન્ટ નોંધાયું હતું. સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, NTPC, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને એક્સિસ […]


