1. Home
  2. Tag "NSE"

શેરબજારમાં ઘટાડાનું વલણ યથાવત, સેન્સેક્સ 80 હજારની નીચે ગબડ્યો

મુંબઈઃ ફેડરલ રિઝર્વે 2025માં વ્યાજમાં ઘટાડાની ગતિ ધીમી કરવાની જાહેરાત કર્યા બાદ યુએસ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસરને કારણે ગુરુવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો પણ નબળા પડ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 964.15 (1.20%) પોઈન્ટ ઘટીને 79,218.05 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 247.15 (1.02%) પોઈન્ટ ઘટીને 23,951.70 પર આવી ગયો હતો. યુએસ ફેડરલ […]

શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો નોંધાયો

મુંબઈઃ વૈશ્વિક દબાણને કારણે આજે ભારતીય શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના કારોબારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 80 હજાર પોઈન્ટના સ્તરથી નીચે અને નિફ્ટી 24 હજાર પોઈન્ટના સ્તરથી નીચે ગયો છે. જોકે શરૂઆતની 15 મિનિટના ટ્રેડિંગ પછી ખરીદીના સમર્થનને કારણે આ બંને સૂચકાંકોની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ હજુ […]

શેરબજાર 2,000 પોઈન્ટ્સની શાનદાર રિકવરી સાથે બંધ

મુંબઈઃ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 2,000 પોઈન્ટ્સની અદભૂત રિકવરી પછી વધારા સાથે બંધ થયા છે. નિફ્ટીના ઇન્ફ્રા, એફએમસીજી અને કન્ઝમ્પશન શેર્સમાં ભારે ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં આ ઉછાળો જોવા મળ્યો હતો.ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 843.16 પોઈન્ટ અથવા 1.04 ટકાના ઉછાળા બાદ 82,133.12 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 219.60 પોઈન્ટ અથવા […]

ભારતીય શેર બજાર સતત પાંચમા દિવસે લીલા રંગમાં બંધ

મુંબઈઃ રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસીના એક દિવસ પહેલા જ શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. નિફ્ટીની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળાને કારણે બજારમાં તેજી જોવા મળી હતી અને આજે શેરબજારમાં ટાટા ગ્રુપના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ 809.53 પોઈન્ટ અથવા એક […]

શેરબજારમાં તેજીનું વલણ, BSEમાં 0.39 ટકા અને NSEમાં 0.35 ટકાનો વધારો

મુંબઈઃ આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે બજાર ખૂલ્યા બાદ શેરબજારમાં ખરીદીમાં તેજી હતી. જોકે, સવારે 10 વાગ્યા પછી પ્રોફિટ બુકિંગ શરૂ થતાં શેરબજારમાં મંદી જોવા મળી હતી. ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ સેન્સેક્સ 0.39 ટકા અને નિફ્ટી 0.35 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. ટ્રેડિંગના પ્રથમ કલાક પછી શેરબજારમાં […]

શેરબજારમાં ધીમી શરૂઆત, સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ તૂટ્યો

મુંબઈઃ સોમવારે શરૂઆતના ટ્રેડિંગમાં સ્થાનિક શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. વિદેશી મૂડીના સતત ઉપાડને કારણે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 493.84 પોઈન્ટ ઘટીને 79,308.95 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 122.45 પોઈન્ટ ઘટીને 24,008.65 પર આવી ગયો. નિરાશાજનક મેક્રો ઇકોનોમિક ડેટાની પણ બજાર પર અસર જોવા મળી હતી. શુક્રવારે જાહેર […]

સેન્સેક્સ 0.43% અને નિફ્ટીમાં 0.42% નો આવ્યો ઘટાડો, રોકાણકારો ધોવાયાં

નવી દિલ્હીઃ આજરોજ ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. શરૂઆતી કારોબારમાં આઈટી શેરોમાં સૌથી વધારે અસંતુલિત સપાટી જોવા મળી હતી. તો નિફ્ટી આઈટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. સવારે 9.51 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 333.13 પોઈન્ટ્સ અથવા 0.43 ટકા ઘટીને 77,247.18 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 98.70 પોઈન્ટ્સ અથવા 0.42 ટકા ઘટીને 23,434.00 પર […]

ભારતીય શેર બજારમાં કડાકો, BSE માં 984 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારના લગભગ તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 697 પોઈન્ટ અથવા 0.76 ટકા ઘટીને 77,977 પર અને નિફ્ટી 219 પોઈન્ટ અથવા 0.90 ટકા ઘટીને 23,668 પર હતો. બજારનો ટ્રેન્ડ પણ નેગેટિવ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ […]

ભારતીય શેરબજાર સતત બીજા દિવસે લાલ નિશાન ઉપર થયું બંધ

મુંબઈઃ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે લાલ નિશાન સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 55.47 પોઈન્ટ એટલે કે 0.07 ટકાના ઘટાડા સાથે 79,486.32 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 51.15 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના ઘટાડા સાથે 24,148.20 પર બંધ થયો હતો. NSEના ડેટા અનુસાર, PSU બેન્ક, મીડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરલ ઇન્ડેક્સમાં સૌથી […]

ટ્રમ્પની જીતને ભારતીય શેર બજારે આવકારી, BSEમાં 900 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને આવકારી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો એક ટકાથી વધુના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. કારોબારના અંતે IT સેક્ટરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 901.50 પોઈન્ટ અથવા 1.13 ટકા વધીને 80,378.13 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 270.75 પોઈન્ટ અથવા 1.12 ટકાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code