1. Home
  2. Tag "NSE"

ભારતીય શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીનો ટ્રેન્ડ

મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું ટોક્યો સિવાય લગભગ તમામ એશિયન બજારોમાં ઘટાડો અમદાવાદઃ આજરોજ મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. બજારમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. સવારે 9:17 વાગ્યે સેન્સેક્સ 48 પોઈન્ટ વધીને 81,746 પર અને નિફ્ટી 17 પોઈન્ટના નજીવા વધારા સાથે 25,027 પર હતો. બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે. […]

અમેરિકામાં વ્યાજદર ઘટતાની સાથે ભારતીય શેરબજારમાં ઉછાળો

ભારતીય શેરબજાર લીલા નિશાન ઉપર ખુલ્યું ભારતની સાથે અન્ય વૈશ્વિક બજારોમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો મુંબઈઃ આજરોજ ભારતીય શેરબજાર ટ્રેડિંગ સેશનમાં ઉછાળો નોંધાયો છે. બજારમાં ચોતરફ તેજી જોવા મળી રહી છે. સવારે 9:20 વાગ્યે સેન્સેક્સ 224 પોઈન્ટ એટલે કે 0.28 ટકા વધીને 81,316 પર હતો અને નિફ્ટી 57 પોઈન્ટ સાથે 0.23 ટકા વધીને 24,880 પર […]

શેરબજારઃ સકારાત્મક શરૂઆત બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

બજારોમાં નરમ વલણ અને IT શેરોમાં વેચવાલી વચ્ચે પાછળથી ઘટાડો થયો દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો મુંબઈ: મુખ્ય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે સકારાત્મક નોંધ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને IT શેરોમાં વેચવાલી વચ્ચે પાછળથી ઘટાડો થયો હતો. બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં […]

સેન્સેક્સ 378 પોઈન્ટનો વધારો, બેન્કિંગ-આઈટી શેર્સમાં જોરદાર ઉછાળો

નિફ્ટીમાં 126.20 પોઈન્ટનો વધારો થયો એશિયન બજારોમાં સિયોલ અને ટોક્યો લાભ સાથે બંધ થયા હતા નવી દિલ્હીઃ સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજાર મજબૂત રીતે લીલા નિશાન સાથે બંધ થયું હતું. બેન્કિંગ અને આઈટી શેરોમાં ખરીદીને કારણે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાભ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 378.18 (0.47%) પોઈન્ટના વધારા સાથે 80,802.86 […]

ભારતીય શેરબજાર લીલા નિશાન ઉપર ખુલ્યા બાદ બજારમાં અસ્થિરતા

સેન્સેક્સ 150.82 (0.19%) પોઈન્ટના વધારા સાથે 79,088.76 ના સ્તરે ટ્રેડ થયો ખરીદારોએ આગળ આવતા માર્કેટ ફરી લીલા નિશાન તરફ વળ્યું મુંબઈઃ ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતારચડાવ જોવા મળી રહ્યો છે, ગઈકાલે એનએસઈ અને બીએસઈ લાલ નીશાન સાથે બંધ થયાં હતા. જો કે, આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા બાદ ગણતરીના સમયમાં જ માર્કેટ લાલ […]

શેરબજારમાં કડાકો, BSEમાં 693 અને NSEમાં 208 પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયું છે. બેન્કિંગ, એનર્જી, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં વેચવાલીથી બજાર નીચે ગયું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSI સેન્સેક્સ 693 પોઈન્ટના ઘટાડા સાથે 78,956 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 208 પોઈન્ટના ઘટાડા સાથે 24,139 […]

ભારતીય શેરબજારમાં સતત બે દિવસના ઘટાડા બાદ ત્રીજા દિવસે તેજી

મુંબઈઃ અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજાર 750થી વધુ અંકના ઉછાળા સાથે ખૂલતા સતત બે દિવસથી  ચાલી રહેલા ઘટાડામાં કારોબારીઓને રાહત મળી છે. 30 શેર આધારિત બીએસઇ સેન્સેક્સ  920.66 અંકના વધારા સાથે  79, 513ની સપાટીએ ખૂલ્યો હતો. તો એનએસઇનો નિફ્ટી સૂચકાંક  પણ 282 અંકના વધારા સાથે 24,  274ની સપાટીએ ખૂલ્યો હતો. બીએસઇના તમામ 30 શેર ગ્રીન […]

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, રોકાણકારોના 17 લાખ કરોડ ધોવાયાં

નવી દિલ્હીઃ સોમવારના મોટા ઘટાડા બાદ એશિયન બજારોમાંથી મળેલા સંકેતોને કારણે મંગળવારના ટ્રેડિંગ સેશનની શરૂઆત ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળા સાથે થઈ હતી. સેન્સેક્સમાં 1100 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બપોરે યુરોપિયન માર્કેટમાં ઘટાડો અને ભારતીય બજારોમાં વેચવાલીથી શેરબજારનો સંપૂર્ણ ફાયદો ખોવાઈ ગયો હતો. બેન્કિંગ અને મિડકેપ શેરોમાં સૌથી વધુ […]

ભારતીય શેર બજારમાં કડાકો, BSEમાં 886 પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ખરાબ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25000 ની નીચે સરકી ગયો હતો. આઈટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે ધોવાણ થયું છે. BSE સેન્સેક્સ 886 પોઈન્ટ ઘટીને 81000 […]

શેરબજારમાં થનારી આવક ઉપર ટેક્સ વધતા રોકાણકારો નિરાશ, શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

નવી દિલ્હીઃ દિવસભર જોરદાર ઉતાર-ચઢાવ જોયા બાદ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં શેરબજારની કમાણી પર ટૂંકા ગાળાના મૂડી લાભ અને લાંબા ગાળાના મૂડી લાભ કર વધારવાનો નિર્ણય લેતાની સાથે જ બજાર સપાટ પડી ગયું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. જો કે બજારે નીચલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code