1. Home
  2. Tag "NSO"

NSO, ભારત અને IIM-A એ ડેટા આધારિત નીતિ અને નવીનતાને મજબૂત કરવા હાથ મિલાવ્યા

અમદાવાદઃ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MOSPI)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A)ના સહયોગથી આઇઆઇએમ અમદાવાદ કેમ્પસમાં “ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન પબ્લિક ડેટા એન્ડ ટેકનોલોજી ફોર રિસર્ચ એન્ડ પોલિસી” વિષય પર વર્કશોપનું આયોજન કર્યું હતું. આ પહેલ રાષ્ટ્રીય ડેટા ઇકોસિસ્ટમને વધારવા અને પુરાવા-આધારિત નીતિ નિર્માણને આગળ વધારવા માટે એમઓએસપીઆઈના ચાલુ પ્રયાસો સાથે સુસંગત છે. આ […]

નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજઃ NSO

નવી દિલ્હીઃ નેશનલ સ્ટેટિસ્ટિકલ કાર્યાલય (NSO) એ મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રના વિકાસ દરના તેના પ્રથમ આગોતરા અંદાજો જાહેર કર્યા હતા. NSO અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિ દર 6.4 ટકા રહી શકે છે. NSO દ્વારા અનુમાનિત વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષના વિકાસ દર કરતાં ઘણો ઓછો છે. ગયા નાણાકીય વર્ષમાં દેશનો વિકાસ દર 8.2 […]

NSO દ્વારા રાજકોટ ખાતે 27 નવેમ્બરે એએસઆઈ અંગે કાર્યશિબિર યોજાશે

રાજકોટઃ ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) હેઠળ નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ (NSO) ભારતમાં 1950થી વિવિધ સર્વેક્ષણો કરી રહ્યું છે. વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) ભારતની ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વેક્ષણ દર વર્ષે આંકડાશાસ્ત્ર સંગ્રહણ (COS) કાયદો, 2008 અને તેના હેઠળ 2011માં બનાવેલા નિયમો હેઠળ કરવામાં આવે છે. આ કાર્યશાળા ઔદ્યોગિક એકમો/ઉધમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code