ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો કરાતા NSUIએ કર્યો વિરોધ
NSUIના કાર્યકરો કૂલપતિની ચેમ્બરમાં ઘૂંસી જતાં ટીંગાટોળી કરીને કરી અટકાયત કૂલપતિનો ઘેરાવ કરવાની આપી ચીમકી ફીમાં કરાયેલો તોતિંગ વધારો પાછો ખેંચવાની કરી માગ અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીઓમાં ફીમાં નવા શૈક્ષણિક સત્રથી વધારો કરવાની જાહેરાત કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. યુનિવર્સિટી દ્વારા ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ […]