કચ્છના બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તાના પુનઃ વસવાટને NTCAએ આપી લીલીઝંડી
ભૂજ, 10 મે 2026: NTCA gives green signal for leopard re-introduction કચ્છમાં ઘાસિયા મેદાન તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં ચિત્તાના પુનઃવસવાટ માટે છેલ્લા અઢી વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી(NTCA)એ બન્નીમાં ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની લીલી ઝંડી આપી છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં 4 ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની શક્યતા છે. કચ્છમાં બન્ની વિસ્તારમાં […]


