NTPC અને ફ્રાન્સના EDF એ હાઇડ્રો પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગરઃ રાજ્ય માલિકીની પાવર જાયન્ટ NTPC અને ફ્રાન્સની ઇલેક્ટ્રિસાઇટ ડી ફ્રાન્સની પેટાકંપની EDF ઇન્ડિયાએ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે ભાગીદારી કરી છે, સાથે જ વિતરણ વ્યવસાય તેમજ નવીનીકરણીય ઉર્જા પહેલમાં તકો શોધવાની પણ વાત કરી છે. બંને કંપનીઓ દ્વારા જાહર કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, “NTPC અને EDF ઇન્ડિયાએ પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ અને […]