પરમાણુ સમજૂતી માટે આગળ આવો, નહીંતર આગામી હુમલો વધુ ઘાતક હશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી
ન્યુયોર્ક, 29 જાન્યુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ વાટાઘાટોમાં ચાલી રહેલા ગતિરોધને લઈને ઈરાન વિરુદ્ધ પોતાની ધમકીઓ ફરી ઉચ્ચારી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં થનારો કોઈપણ હુમલો ભૂતકાળની કાર્યવાહીઓ કરતા ક્યાંય વધુ ભયાનક હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા તેહરાનને પરમાણુ હથિયારોના નાબૂદી માટે એક નિષ્પક્ષ અને ન્યાયી […]


