મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણ સાથે પોષણ
પૌષ્ટિક અલ્પાહાર યોજના બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવે છે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર, ગાંધીનગરઃ CM Nutritious Snack Scheme દેશમાં સુશાસનના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી એટલે કે 25 ડિસેમ્બરનો દિવસ ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત […]


