1. Home
  2. Tag "occasion"

‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ગુજરાત યુનિ.ના પ્રથમ વખતના યુવા મતદારોએ અનોખી શોભાયાત્રા યોજી

અમદાવાદઃ આજે ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા ચૂંટણીને લગતા ગ્રંથોને લઈ શોભાયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત, ગ્રંથ પ્રદર્શન પણ યોજાયું હતું. યુવા મતદારોએ આ પ્રકારના અનોખા કાર્યક્રમ થકી યુવાનો અને નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા પ્રયાસ કર્યો હતો. ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ‘મતદાન જાગૃતિ’ અંગે યોજાયેલ ચૂંટણીને લગતા ગ્રંથોની […]

રામનવમી પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિજી અને નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભકામના

નવી દિલ્હીઃ રામ નવમી પર્વને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં આજે રામ નવમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મૂએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ તમામ સાથી નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે […]

ગુજરાતઃ કસ્તુરબા ગાંધીની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદઃ પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા ગાંધીનો જન્મ તા.11 એપ્રિલ 1869ના […]

જૂદા દાયકાની ફેશનનું પૂનરાવર્તન એટલે પોંચો ડ્રેસ, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલમાં યુવતીઓને આપે છે શાનદાર લૂક

પોંચો સ્ટાઈલ હવે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન વેર બન્નેમાં યુવતીઓને આકર્ષક લૂક આપે છે યુવતીઓ વાર તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ હોય તમામા ઓકેશનમાં શાનદાર લૂક ઈચ્છે છે, કેટલીક ફએશન વેસ્ટર્ન વેરમાં પણ જામે તો તો ટ્રેડિશનલ વેરમાં પણ તે આકર્ષક લાગે છે આવી જ એક ફેશનની વાત કરીશું જે સ્ટાઈલનું નામ છે પોંચો. પોંચો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code