ઓડિશા વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ વધારે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપાએ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપાએ રાઉકેલા બેઠક પરથી દિલીપ […]