1. Home
  2. Tag "odisha"

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ઓડિશામાં કોંગ્રેસના MLAનું ક્રોસ વોટિંગ, શિરોમણિ અકાલી દળ MLA મતદાનથી દૂર રહ્યાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સવારથી જ મતદાન શરૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. દરમિયાન ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્યએ ક્રોસ મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે શિરોમણિ અકાલી દળ બાદલના નારાજ ધારાસભ્ય પણ મતદાનથી દૂર રહ્યાંનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ઓડિશાના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ મોકીમએ કહ્યું હતું કે, હું […]

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ઉત્તરાખંડ બાકીના રાજ્યો કરતાં પાછળ,પહેલા નંબર પર ઓડીશા 

ખાદ્ય સુરક્ષા કાનૂન લાગૂ કરવામાં ઉતરાખંડ પાછળ ઓડીશા પહેલા અને યુપી બીજા ક્રમે આવ્યું   NFSA રેકિંગએ ઉતરાખંડની પોલ છતી કરી  દિલ્હી:રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ઉત્તરાખંડ બાકીના રાજ્યો કરતાં પાછળ છે. હિમાચલ, ઝારખંડની સરખામણીમાં ઉત્તરાખંડ સમગ્ર દેશમાં 24મા ક્રમે છે. NFSA માટે જાહેર કરાયેલ રેન્કિંગ ઈન્ડેક્સ 2022માં તમામ રાજ્યોના ડેટા જાહેર કરવામાં આવ્યા છે.આ […]

દેશમાં બાયોફ્યુઅલ ઉત્પાદન વધારાશે, નેશનલ બાયોફ્યુઅલ કોઓર્ડિનેશન કમિટીનો નિર્ણય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જૈવ ઇંધણ-બાયો ફ્યુઅલ્સ પરની રાષ્ટ્રીય નીતિ-2018માં સુધારાઓને મંજૂરી આપી છે. 2009માં નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ બાયોફ્યુઅલ્સ પરની રાષ્ટ્રીય નીતિને સ્થગિત કરીને 04.06.2018ના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા “જૈવ ઇંધણ પરની રાષ્ટ્રીય નીતિ- 2018” સૂચિત કરવામાં આવી હતી. જૈવ ઇંધણનાં ક્ષેત્રમાં પ્રગતિને […]

ઓડિશામાં હોળીનો રંગ ફીકો પડશે -રાજ્ય સરકારે જાહેર આયોજન પર લગાવ્યા પ્રતિબંધ

ઓડિશા સરકારે જાહેર આયોજન પર પ્રતિબંધ લાગ્વાય હોળી જેવા તહેવારોનો રંગ ફીકો પડશે દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાના કેસો હળવા થઈ રહ્યા છે ત્યા અનેક પ્રતિબંધો હળવા થી રહ્યા છે જો કે ઓડિશામાં આ બાબતોમાં થી રાહત મળી નથી, પ્રાપ્ત જાણકારી પ્રમાણે  છેલ્લા 2 વર્ષની જેમ જ આ વખતે પણ ઓડિશામાં હોળીનો રંગ ફિક્કો રહેશે. કોરોનાને […]

વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં ઓડિશાની આશા વર્કરને મળ્યું સ્થાન

દિલ્હીઃ ઓડિશાની 45 વર્ષીય મહિલા અને આશા વર્કર મતિલ્દા કુલ્લુને ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. છે. કુલ્લુ સુંદરગઢ જિલ્લાના બારાગાંવ તહસીલના ગરગડબહાલ ગામમાં છેલ્લા 15 વર્ષથી આશા કાર્યકર તરીકે કામ કરે છે. આ મહિલાએ આ પ્રદેશમાંથી કાળા જાદુ જેવા સામાજિક અભિશ્રાયને નાબૂદ કર્યો છે. આ સિદ્ધિને કારણે, ફોર્બ્સે તેમને 2021માં વિશ્વની […]

ઓડિશા: એક જ સરકારી શાળાની 26 વિદ્યાર્થીનીઓ કોરાના પોઝિટિવ આવતા હડકંપ   

 સરકારી શાળાની 26 વિદ્યાર્થીનીઓ કોરાના પોઝિટિવ બાકીના 15 વિદ્યાર્થીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા   ભુવનેશ્વર :ઓડિશાના મયુરભંજ જિલ્લાની એક સરકારી શાળાના 26 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. જિલ્લા વહીવટીતંત્રે માહિતી આપી હતી કે,મયુરભંજના ઠાકુરમુંડામાં આવેલી ચમકપુર આદિવાસી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલની 26 વિદ્યાર્થિનીઓ કોરોનાવાયરસની ઝપેટમાં આવી ચુકી છે. જ્યારે […]

ઓડિશામાં ઓનલાઈન બાળ શોષણ કેસની તપાસ કરતી CBIની ટીમ ઉપર હુમલો

દિલ્હીઃ ઓડિસાના ઢેંકાનાલમાં સીબીઆઈની ટીમ સાથે મારામારીની ઘટના સામે આવી છે. સીબીઆઈની ટીમ ઓનલાઈન બાળ શોષણ એટલે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં દરોડા પાડવા ગઈ હતી તે સમયે ગુસ્સે થયેલી ભીડએ ટીમ ઉપર હુમલો કરીને માર માર્યો હતો. સ્થાનિક પોલીસે સીબીઆઈ અધિકારીઓને બચાવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સીબીઆઈની ટીમે યુપી, ઓડિશા સહિત દેશના […]

ઓડિશા અને આંઘ્રપ્રદેશના દરિયા કિનારે આજે ‘ગુલાબ’ ચક્રવાતનું જોખમ – કેટલાક વિસ્તારો થશે પ્રભાવિત

ઓડિશા -આંઘ્ર પ્રદેશ પર ચક્વાત ગુલાબનું જોખમ કેટલાક વિસ્તારો પર થઈ શકે છે માઠી અસર   દિલ્હીઃ- આજ રોજ ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે  ‘ગુલાબ’ વાવાઝોડું પસાર થવાનું છે જેને લઈને બચાવ અને રાહત કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ વધુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઉત્તર તટીય આંધ્ર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી […]

ઓડિશામાં વર્ષ 2022 જુલાઈ સુધી દેશનું સૌથી મોટુ હોકી સ્ટેડિયમ થઈ જશે તૈયાર

આવતા વર્ષે દેશનું સૌથી મોટુ  હોકી સ્ટેડિયમ થશે તૈયાર ઓડિશામાં બની રહ્યું છે આ હોકીનું સ્ટેડિયમ   દિલ્હીઃદેશના રાજ્. ઓડિશામાં દેશનું સૌથી મોટુ હોકી સ્ટેડિમ બનવા જઈ રહ્યું છે ત્યારે આ મામલે  ઓડિશા સરકારે બુધવારના રોજ જણાવ્યું હતું કે,  રાજ્યના રાઉરકેલા જિલ્લામાં નિર્માણ હેઠળ દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ આવતા વર્ષેના જુલાઈ મહિના સુધીમાં બનીને […]

ભારતીય વિદ્યાર્થી બન્યો નાસાના રોવર ચેલેન્જનો વિજેતા,દુનિયાની 70 ટીમોને હરાવીને જીત્યો એવોર્ડ   

ભારતીય વિદ્યાર્થી બન્યો નાસાના રોવર ચેલેન્જનો વિજેતા દુનિયાની 70 ટીમોને હરાવીને જીત્યો આ એવોર્ડ 6 મહિનામાં તાલીમ લીધા પછી તૈયાર કર્યો રોવર ભુવનેશ્વર:ઓડિશાના વિદ્યાર્થીએ નાસા રોવર ચેલેન્જ 2021 માં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીએ દુનિયાની 70 ટીમોને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. 6 મહિનામાં તાલીમ લીધા પછી વિદ્યાર્થીએ આ રોવર તૈયાર કર્યો. રોવરની ટીમ અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code