ચક્રવાત ‘યાસ’ને લઈને સંપૂર્ણ તંત્ર સજ્જઃ- વાવાઝોડું ટકરાય તે પહેલા સુરક્ષાના પગલે બંગાલ અને ઓડિશામાં લાખો લોકોનું સ્થળાંતરણ કરી સહીસલામત સ્થળે ખસેડાયા
ચક્રવાત યાસનો ખૌફ અનેક લોકોનું સ્થળાંતરણ કરવાની ફરજ પડી વહીવટતંત્ર સજ્જ બંગાલ અને ઓડિશામાં ડરની સ્થિતિ દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાત યાસને લઈને બંગાલ તેમજ ઓડિશા રાજ્યમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે, સુરક્ષાના પગલે અનેક લોકોને સહીસલામત ખસેડવામાં આવી રહ્યા છએ, બંગાળની ખાડીમાંથી નીકળતો ચક્રવાત યાસ મંગળવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.જેને લઈને […]


