અમેરિકામાં મોટી દુર્ઘટના, સેનાના હેલિકોપ્ટર સાથે પેસેન્જર પ્લેન અથડાયું, વોશિંગ્ટન એરપોર્ટ બંધ
વોશિંગ્ટન ડીસી નજીક રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ (DCA) પાસે એક ભયાનક પ્લેન ક્રેશ થયો છે. PSA એરલાઇન્સનું એક પેસેન્જર પ્લેન મધ્ય હવામાં આર્મીના હેલિકોપ્ટર સાથે અથડાયું અને નદીમાં પડી ગયું. એરલાઈન સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 64 મુસાફરો સવાર હતા. PSA એરલાઇન્સ એ અમેરિકન એરલાઇન્સની પેટાકંપની છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 65 મુસાફરોની બેઠક […]