1. Home
  2. Tag "officials"

દેવામાં ડુબેલા પાકિસ્તાનના અધિકારીઓના કરોડો રૂપિયા સ્વિસ બેંકમાં જમા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ વિદેશી દેવામાં ડૂબેલા પાકિસ્તાનના અધિકારીઓને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક મોટી સ્વિસ બેંકમાંથી ડેટા લીક થવાને કારણે 1400 પાકિસ્તાની નાગરિકો સાથે જોડાયેલા 600 ખાતાઓની માહિતી સામે આવી છે. મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વિચઝર્લેન્ડમાં નોંધાયેલા એક ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મ ક્રેડિટ સુઈસના લીક થયેલા ડેટા અનુસાર ખાતાધારકોમાં ભૂતપૂર્વ ISI ચીફ, જનરલ અખ્તર […]

ભારતે 54 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતા કંપની અને અધિકારીઓના હિતને નુકસાનઃ ચીન

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાના કારણોસર 54 મોબાઈલ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચીનએ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, ભારતના નિર્ણયથી અનેક ચીની કંપનીઓ અને તેમના અધિકારી અને હિતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ચીને આશા વ્યક્ત કરી છે કે, ચીની કંપનીઓ સહિત તમામ વિદેશી […]

બિહારના સીએમ નીતિશ કુમારે મંત્રી અને અધિકારીઓને દારૂ નહીં પીવાની શપથ લેવડાવી

દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ શુક્રવારે નશામુક્ત દિવસ પ્રસંગ્રે પટનામાં જ્ઞાન ભવનમાં મંત્રીઓ અને અધિકારીઓએ એકવાર ફરીને દારૂ નહીં પીવાના શપથ લેવડાવ્યાં હતા. નિતિશે પણ દારૂ નહીં પીવાના શપથ લીધા હતા. આ પ્રસંગ્રે સીએમએ કહ્યું હતું કે, તમારે કોઈ પણ કામ કરાવીએ તો 100 ટકા તેને સ્વીકારી નથી શકતા. કેટલાક લોકો કંઈને કંઈ ગડબડ કરી […]

રાજ્યના ધારાસભ્યો, સાંસદોના ફોન ઉપાડવા અને સારો વ્યવહાર કરવા અધિકારીઓને અપાઈ સુચના

ગાંધીનગરઃ રાજ્યમાં વિજય રૂપાણી સરકારના સ્થાને ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને વધુ માન-સન્માન મળે અને તમામ અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડે અને તેમના કામ કરે તેવી તાકિદ કરવામાં આવી છે. પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો અને સાંસદોને સચિવાલય અને અન્ય કચેરીના અધિકારીઓ ગણકારતા નહીં હોવાની વ્યાપક બનેલી ફરિયાદો બાદ નવી […]

રાજયના તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમ-મંગળ બે દિવસ ઓફિસમાં હાજર રહેવા ફરમાન

ગાંધીનગરઃ પાટનગરના સ્વર્ણિમ સંકુલ તેમજ સચિવાલયમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. કોરોનાને લીધે લોકોને કચેરીઓમાં પ્રવેશ માટે પાબંદી લગાવવામાં આવી હતી.પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે લોકો માટે સ્વર્ણિમ સંકુલ સહિત તમામ કચેરીઓ અનલોક કરી દીધી છે. એટલે હવે દુર દુરથી લોકો પોતાના પ્રશ્નો માટે રજુઆત કરવા આવી રહ્યા છે. ઘણીવાર સરકારના મંત્રીઓ કે અધિકારીઓ કચેરીઓમાં હાજર […]

ઓમાનમાં ફસાયેલી 3 ભારતીય મહિલાઓ ઉપર ગુજારાયો અત્યાચારઃ આપવીતિ જાણીને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

કાનપુરઃ ઓમાનમાં ફસાયેલી ઉન્નાવની મહિલા સહિત 3 મહિલાઓ પોતાના ઘરે પરત ફરી હતી. પોલીસે ત્રણેય મહિલાઓનું અમોસી એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું. મહિલાઓએ ઓમાનમાં થયેલી બર્બરતાની વાત કરતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. શેખોએ આ મહિલાઓને ખરીદી હતી અને 20-20 કલાક કામ કરાવતા હતા. ભૂલ થવા ઉપર માર મારતા હતા. એટલું જ નહીં ગરમ […]

અમદાવાદ મ્યુનિના અધિકારીઓ કોર્પોરેટરોના ફોન ઉપાડતા કેમ નથી, મ્યુનિની સામાન્ય સભામાં ઠપકા દરખાસ્ત

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આજે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં AIMIMના જમાલપુરના કોર્પોરેટર મોહંમદ રફીક શેખે મ્યુનિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને જમાલપુર વિસ્તારમાં કચરો ઉપાડવા બાબતે રજૂઆત કરતા ઉદ્ધતાઈભર્યું વર્તન અને સરખી રીતે વાત ન કરતા ઠપકો આપવા અંગે દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code