1. Home
  2. Tag "Offline Exam"

ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન ખૂલતાની સાથે ઓફલાઈન પરીક્ષાનો થયો પ્રારંભ

અમદાવાદઃ  દિવાળી વેકેશનમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની એડમિશન પ્રક્રિયા ચાલુ હતી. પરંતુ હવે વેકેશન પૂર્ણ થયું છે અને હવે તબક્કા વાર પરીક્ષાઓ લેવાનો પ્રારંભ કરાયો છે. આજે તા.24મીને બુધવારથી યુનિવર્સિટીમાં UGમાં 3 અને 5મા સેમેસ્ટરની તેમજ PGમાં પાંચમા સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષા લેવાનો પ્રારંભ થયો છે. કોરોનાના કેસો ઘટતાં પ્રથમવાર જ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 8મી જુલાઇથી 65 હજાર વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવાશે

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની મહત્વ બેઠક મળવા […]

ગુજરાત યુનિવર્સિટીને 60 હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવી પડે તેવી સ્થિતિ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર ૧ ,૬ અને પી.જી. સેમેસ્ટર ૬માં ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ આપવા માટે આજે છેલ્લો દિવસ હતો ત્યાર અત્યાર સુધીમાં કુલ ૯૦ હજારમાંથી માત્ર ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન એક્ઝામની સંમતિ આપી છે. આ સ્થિતિમાં યુનિવર્સિટીએ ૬૦ હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન એક્ઝામ લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. યુનિવર્સિટીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code