ધો.6થી 12માં ઓફલાઈન જ વર્ગો ચાલુ રાખીને 30 ટકા કોર્ષ ઘટાડોઃ શાળા સંચાલક મંડળ
અમદાવાદઃ રાજ્યમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. એટલે કે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. હાલ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઈન એમ બન્ને માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ કોરોનાના ડરને લીધે શાળાઓમાં આવવા માગતા ન હોય તેમને ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં […]