US ELECTION 2020: ભારતનું ગૌરવ, કચ્છી મૂળના નીરજ અંતાણી ઓહાયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા
ભારત, ગુજરાત અને કચ્છ માટે ગૌરવના સમાચાર USમાં કચ્છી મૂળના નીરજ અંતાણી પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા નીરજ અંતાણીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગલને મ્હાત આપી છે ઓહાયો: ભારત, ગુજરાત અને કચ્છ માટે ગૌરવના સમાચાર છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની મતગણતરી અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ઉમેદવાર કમલા હેરિસ […]