1. Home
  2. Tag "oil purchase"

વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદી અંગેની અટકળો પર ભારત સરકારની પ્રતિક્રિયા

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદવાની અટકળોનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સરકારે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે 1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.” રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બજારની ઉદ્દેશ્યપૂર્ણ પરિસ્થિતિઓ અને બદલાતા […]

ભારતે અમેરિકા-યુરોપના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદી રૂ 35 હજાર કરોડ બચાવ્યાં

નવી દિલ્હીઃ તાજેતરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત ચર્ચામાં રહી હતી. આ દરમિયાન મોદીએ પુતિનને યુક્રેન યુદ્ધને લઈને સલાહ પણ આપી હતી. આ સલાહની વિશ્વભરમાંથી પ્રશંસા થઈ રહી છે. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ જ્યારે પશ્ચિમના કેટલાક દેશોએ રશિયા પાસેથી સસ્તા તેલની આયાત કરવા બદલ ભારતની ટીકા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code