ઉત્તરપ્રદેશઃ સીએમ યોગી આદિત્યનાથને જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી
નવી દિલ્હીઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. સીએમ યોગી વિરુદ્ધ 2007માં આ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં સીએમ યોગી સામે કેસ ચલાવવાની મંજૂરી નકારી દીધી હતી. અગાઉ મે 2017માં રાજ્ય સરકારે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો […]