ગુજરાતમાં જુની પેશન યોજના ફરી દાખલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ આંદોલન કરશે
અમદાવાદઃ ગુજરાતમાં નવી પેન્શન યોજનાથી ભવિષ્યમાં કર્મચારીઓને લાભ નહીં પણ નુકશાન થવાનું છે. એવું લાગતા હવે રાજ્ય સરકારના કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનમાં તો કોંગ્રેસની સરકારે નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના શરૂ કરી દેતા ગુજરાતમાં પણ આ માગણી બુલંદ બની છે. રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનોએ તો સરકારમાં રજુઆત […]