PM મોદી સહિતના મહાનુભાવોએ ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓમ પ્રકાશ ચૌટાલા સાથેની પોતાની એક જૂની તસવીર પણ શેર કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધનથી ખૂબ જ દુઃખી છું.” તેઓ વર્ષો સુધી […]