1. Home
  2. Tag "Omicron"

કોવિડ-19ના નવો વેરિએન્ટ XE દસ્તક, ઓમિક્રોનથી લગભગ 10 ટકા ચેપી

નવી દિલ્હીઃ કોરોના મહામારીની ધીમી ગતિ વચ્ચે એક નવા વેરિએન્ટના કારણે ગભરાટનો માહોલ સર્જ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોનાના નવા વેરિએન્ટનું નામ XE છે. પ્રારંભિક અભ્યાસ પ્રમાણે, XE વેરિઅન્ટના ચેપનો દર BA.2 વેરિઅન્ટ કરતા લગભગ 10 ટકા વધારે છે. WHO અનુસાર, અત્યાર સુધીમાં કોવિડના ત્રણ હાઇબ્રિડ અથવા રિકોમ્બિનન્ટ સ્ટ્રેન મળી આવ્યા છે, જેમાંથી […]

હવે ઓમિક્રોન વેરિએન્ટ માટે પણ બનાવાશે વેક્સિન- ઉત્પાદન અને પરિક્ષણ માટે સીરમ સંસ્થામે મંજૂરી

ઓમિક્રોન સામે પમ બનાવાશે વેક્સિન વેક્સિન ઉત્પાદન અને પરિક્ષણ માટે સીરમ સંસ્થાને મળી મંજૂરી દિલ્હીઃ- દવિશ્વભરમાં કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટ પછી, ઓમિક્રોન વેરિઅન્ટે કહેર ફ્લાવ્યો છે. આ સાથે જ  ઓમિક્રોન ફોર્મ સામે કોઈ અસરકારક રસીની ગેરહાજરીને કારણે આવનારા કેટલાક દિવસોમાં લોકોને વધુ સંક્રમણ લાગે તેવો ભય પણ છે.આવી સ્થિતિમાં સીરમ સંસ્થાએ આ વેરિએન્ટ સામે વેક્સિન બનાવાની […]

ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BA.2 ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે- WHO  

ડબ્લ્યુએચઓએ આપી ચેતવણી સબ-વેરિયન્ટ BA.2 નો ઝડપથી ફેલાવો અત્યાર સુધીમાં 57 દેશો તેની ચપેટમાં   દિલ્હી:દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત જ છે.કોરોનાનું નવું સ્વરૂપ એવા ઓમિક્રોન વેરિયન્ટના પણ કેસ જોવા મળી રહ્યા છે,ત્યાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ચેતવણી આપી છે કે,ઓમિક્રોન વેરિયન્ટનું સબ-વેરિઅન્ટ BA.2 આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 57 […]

કોરોના કહેરઃ ઓમિક્રોનનો સબવેરિએન્ટ BA.2ની દુનિયાના 40 દેશોમાં એન્ટ્રી, વૈજ્ઞાનિકો ચિંતિત

નવી દિલ્હી: વિશ્વભરના વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતોની નજર ઓમિક્રોન વેરિઅન્ટના સબવેરિએન્ટ પર છે. અત્યાર સુધીમાં આ સબ વેરિયન્ટ અમેરિકા સહિત વિશ્વના 40 દેશોમાં પ્રવેશી ચુક્યો છે. કોરોનાવાયરસનું આ સંસ્કરણ જેને વૈજ્ઞાનિકો BA.2 કહી રહ્યા છે. તે Omicron ના મૂળ વર્ઝન કરતાં વધુ ઝડપી હોવાનું માનવામાં આવે છે. તેના આનુવંશિક બંધારણને કારણે તેની ઓળખ કરવી વધુ […]

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કહેર,  મુંબઈમાં 89 ટકા દર્દીઓમાં નવા વેરિએન્ટની પૃષ્ટી -સર્વે

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કહેર મુંબઈમાં 89 ટકા દર્દીઓમાં નવા વેરિેન્ટની પૃષ્ટિ   મુંબઈઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર જ્યાં પીકઅપ પર છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં નોંધાતા કોરોનાના દર્દીઓમાં મોટા ભાગે ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ વર્તાઈ રહ્યું છે, જેમાં મુંબઈ આ બબાતે મોખરે જોવા મળે છે,મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવેલા સર્વેમાં ભયાનક પરિણામો સામે આવ્યા છે. […]

મધ્યપ્રદેશ:ઓમિક્રોનના નવા સ્ટ્રેઇનને કારણે ઇન્દોરમાં દહેશત,6 બાળકો સહિત 12 દર્દીઓમાં પુષ્ટિ

MPના ઇન્દોરમાં સબ-વેરિયન્ટ BA-2 ની દસ્તક ઓમિક્રોનના નવા સ્ટ્રેઇનથી 12 લોકો સંક્રમિત ઇન્દોર આરોગ્ય વિભાગમાં જોવા મળી ચિંતા ભોપાલ:સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે.દિનપ્રતિદિન વધતા જતા કેસોને કારણે તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે.ત્યાં હવે ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ઇન્દોરમાં ઓમિક્રોનની સાથે હવે તેના સબ વેરિયન્ટ […]

ભારતમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન, અનેક શહેરોની સામાન્ય પ્રજા જોખમમાં

ઓમિક્રોન બની શકે છે જોખમી કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું અનેક શહેરો પર સર્જાયું સંકટ હેદ્રાબાદ: દેશમાં કોરોના વાઈરસના વિવિધ વેરિઅન્ટની તપાસ કરતી સરકારી સંસ્થા ઈન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી)એ જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશ્યો છે. વધુમાં ઓમિક્રોનનો પેટા વેરિઅન્ટ ‘બીએ.૨’ના કેસ પણ ભારતમાં મળી આવ્યા છે, જે આગામી સમયમાં કોરોનાના […]

ગુજરાત પર ઓમિક્રોનનો ખતરો,મીડિયા રિપોર્ટ અનુસાર 70-80 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત

અમદાવાદ :રાજ્યમાં કોરોનાવાયરસના કેસ એટલી મોટી સંખ્યામાં વધી રહ્યા છે કે જેને લઈને હવે તો સૌ કોઈને ચિંતા થવા લાગી છે. કોરોનાવાયરસના કેસને લઈને એવી જાણકારી સામે આવી છે કે જેને લઈને લોકોએ હવે વધારે સતર્ક થવું જ પડશે, નહીં થાય તો સંકટ વધી શકે એમ છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યમાં હાલ જે પણ નવા […]

દેશના આ ત્રણ રાજ્યોમાં છે ઓમિક્રોન લગભગ અડધા જેટલા કેસ, તમે એ રાજ્યમાં હોય તો સતર્ક રહેજો

ઓમિક્રોનના અડધા જેટલા કેસ આ ત્રણ રાજ્યમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં અત્યાર સુધી આ રાજ્યોમાં ઓમિક્રોનના 2708થી વધુ કેસ દિલ્હી: દેશમાં ભલે અત્યારે લોકો ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચિંતા હોય પણ સાથે સાથે લોકોએ તે વાત ન ભુલવી જોઈએ કે જેટલા પણ દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે તેમાંથી 2 કે 3 ટકા કેસ જ […]

સાબરકાંઠા: ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, પણ તંત્ર ઓક્સિજન પ્લાન્ટની મશીનરીનો ઉપયોગ નથી કરી રહ્યું

સાબરકાંઠામાં ઓમિક્રોનની એન્ટ્રી છત્તા તંત્ર બેદરકાર અને ઘોર નિંદ્રામાં ઓક્સિજન પ્લાન્ટની મશીનરી શોભાના ગાંઠિયા સમાન હિંમતનગર: સાબરકાંઠામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્રીજી લહેરના ભણકારા વચ્ચે તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે. સાબરકાંઠાના વિજયનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટની મશીનરી શોભાના ગાંઠિયા સમાન પડી રહે છે. વિજયનગર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર વિજયનગર ખાતે કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code