1. Home
  2. Tag "Omicron"

શા માટે ઝડપી ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન વેરિએન્ટ? WHOએ દર્શાવ્યા આ 3 કારણ

આ 3 કારણોસર ઝડપથી ઓમિક્રોન ફેલાઇ રહ્યો છે WHO ના ટેકનિકલ પ્રમુખ મારિયા વૈને આપી જાણકારી જાણો ક્યા કારણોસર ફેલાય છે ઓમિક્રોન નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે. દેશના મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાં કોરોના ફૂંફાડો મારી રહ્યો છે. જો કે, ડેલ્ટાની તુલનાએ ઓમિક્રોનને ખૂબ જ હળવો વાયરસ ગણવામાં […]

ઓમિક્રોન અને ડેલ્ટાના કોમ્બિનેશનથી બનેલો વાયરસ ડેલ્ટાક્રોન CYPRUSમાં જોવા મળ્યો

ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાનો નવો વેરિયન્ટ Cyprus માં જોવા મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન-ડેલ્ટાના કોમ્બિનેશનથી બનેલો ડેલ્ટાક્રોન દિલ્હી:ઓમિક્રોનની દહેશત વચ્ચે હવે Cyprus માં નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. Cyprus માં એક શોધકર્તાએ આ વેરિયન્ટની શોધ કરી છે.જે ડેલ્ટા અને ઓમિક્રોનના કોમ્બિનેશનથી બનેલો છે. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જ જવાબદાર હતો.જેનાથી મોટી સંખ્યામાં […]

ઓમિક્રોનના આ છે લક્ષણો, સાવધાન રહો, નહીં તો પડી જશે તકલીફ

ઓમિક્રોનના આ છે લક્ષણો અમેરિકાના ડોક્ટરોએ આપી જાણકારી લોકોએ સતર્ક રહેવાની જરૂર દિલ્હી: ઓમિક્રોનના કારણે અત્યારે વિશ્વના તમામ દેશો ચિંતામાં છે, મોટા ભાગના દેશો અત્યારે આ વેરિયન્ટ સામે લડવા માટે રસ્તો શોધી રહ્યા છે ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે મહત્વની જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાવાયરસથી […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ,3007 ઓમિક્રોન વેરીઅન્ટના કેસ

ભારતમાં કોરોનાની લહેર એક લાખથી વધારે કોરોનાના  કેસ 3000થી વધારે ઓમિક્રોનના કેસ દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે પોઝિટિવ કેસનો અંક ફરી 1 લાખ થી વધ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,17,100 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  30,836 લોકોએ કોરોનાને હાર આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 302 લોકોના કોરોનાથી મૃત્યુ થયા […]

બ્રિટનમાં ઓમિક્રોનનો ફૂંફાડો, દર 20માંથી 1 વ્યક્તિ કોવિડનો શિકાર, લંડન સૌથી વધુ પ્રભાવિત

બ્રિટનમાં ઓમિક્રોનનો કહેર દર 20માંથી એક વ્યક્તિ કોવિડનો શિકાર લંડન સૌથી વધુ પ્રભાવિત નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટે સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે ત્યારે બ્રિટનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને કોરોના થઇ ચૂક્યો છે. બ્રિટનમાં લંડન કોવિડથી સૌથી વધુ પ્રભાવિત જણાઇ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટનમાં ઓમિક્રોનના કેસ સતત વધી […]

કોવિડની વધતી દહેશત વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન સભાઓ પર આવી શકે છે પ્રતિબંધ

કોવિડ કેસમાં ઉછાળા બાદ ચૂંટણી પંચ લઇ શકે છે આ નિર્ણય પાંચ રાજ્યોની ચૂંટણીમાં મોટી સભા પર આવી શકે છે પ્રતિબંધ ચૂંટણી પ્રચાર પર પણ આકરા નિયંત્રણો લાગૂ પડી શકે નવી દિલ્હી: એક તરફ દેશમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે બીજી તરફ આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે અને […]

આવતીકાલે મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાશે,કોરોનાની સ્થિતિ પર થઇ શકે છે ચર્ચા

કોરોના-ઓમિક્રોનના વધ્યા કેસ મોદી કેબિનેટની મહત્વની બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે આ બેઠક દિલ્હી:દેશમાં કોરોના વાયરસ અને ઓમિક્રોનના કેસમાં વધારો જોવા મળે છે.35 હજારથી ઉપર જતા નવા કેસ વચ્ચે આવતીકાલે બુધવારે નરેન્દ્ર મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ કેબિનેટ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે. મોદી કેબિનેટની બુધવારે યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠક વર્ચ્યુઅલ […]

ઓમિક્રોનના ખતરા વચ્ચે BMCનો મોટો નિર્ણય,મુંબઈમાં ધોરણ 1 થી 8 ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ

મુંબઈમાં ધોરણ 1 થી 8 ની શાળાઓ બંધ શાળાઓ 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ ઓમિક્રોનના ખતરા વચ્ચે BMCનો નિર્ણય મુંબઈ:ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારા સાથે, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. એક સપ્તાહ પહેલા સુધી દરરોજ કોરોનાના 6 થી 7 હજાર કેસ નોંધાતા હતા જે હવે વધીને 33,750 થઈ ગયા […]

રાહતના સમાચાર! ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં આપી આ ખુશખબર

ઓમિક્રોનને લઇને રાહતના સમાચાર ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક વૈજ્ઞાનિકોએ શ્રેણીબદ્વ અભ્યાસમાં આ તારણ આપ્યું નવી દિલ્હી: ઓમિક્રોને સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે અને કહેર વધી રહ્યો છે ત્યારે હવે આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, કોવિડ-19ના અન્ય વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક છે કારણ તે ફેફસાંને […]

ઓમિક્રોનનો કહેર,ખરાબ હવામાન અને કામદારોની અછતને કારણે યુએસમાં 2600 ફ્લાઇટ્સ રદ 

વિશ્વમાં ઓમિક્રોનનો વધતો જતો કહેર અમેરિકામાં 2600 ફ્લાઇટ્સ રદ ખરાબ હવામાન અને કામદારોની અછત દિલ્હી:વિશ્વભરમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન સામાન્ય જીવનને અસર કરી રહ્યું છે.આ કારણે શનિવાર સાંજ સુધીમાં અમેરિકામાં 2,600 થી વધુ અને વિશ્વમાં 4,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટ્રેકિંગ સર્વિસ ફલાઈટઅવેયર અનુસાર, આજે એટલે કે રવિવારે પણ રદ થયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code