મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા, PM મોદી અને અમિત શાહને મળશે
ગાંધીનગર, 2 જાન્યુઆરી 2026: Chief Minister Bhupendra Patel arrives in Delhi on a visit રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી દિલ્હીની બે દિવસની સત્તવાર મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ અને સહકાર મંત્રી અમિક શાહને મળીને રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રાદેશિક બેઠકની બીજી કડીને લઈને રાજ્ય […]


