કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 20 મેને શનિવારના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં નારણપુરા વિસ્તારમાં TP- 29માં રૂપિયા 2.93 કરોડના ખર્ચે તૈયાર […]