1. Home
  2. Tag "one dead"

ગાંધીનગર નજીક પૂર ઝડપે કાર ટ્રક સાથે અથડાતા એકનું મોત

ગાંધીનગરના લીંબડિયા ગામ પાસે બન્યો બનાવ રોડ સાઈડ પર ઊભેલા ટ્રક સાથે કાર અથડાઈ કારમાં સવાર બે લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર નજીક લીંબડીયા ગામની મધુવન નર્સરી પાસે સવારે સાડા પાંચ વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બીછીવાડાથી પરત ફરી રહેલી કાર પૂરપાટ ઝડપે […]

સુરતના હજીરા વિસ્તારમાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 15ને ઈજા

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કામદારોને લઈને બસ અકસ્માતનો ભોગ બની, અકસ્માતમાં બસ અને ડમ્પર પલટી ગયા ડમ્પરના ચાલકે ઓવરટેક કરતાં સર્જાયો અકસ્માત સુરતઃ શહેરના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે ડમ્પર સાથે અકસ્માત નડતા બસમાં પ્રવાસ કરી રહેલા એક કામદારનું મોત નિપજ્યું છે. […]

જામનગર-ખંભાળિયા હાઈવે પર બોલેરો જીપે પલટી ખાતાં એકનું મોત, 3ને ઈજા

ચાર મિત્રો રાતે ચા પીવા માટે સિક્કા પાટિયા જઈ રહ્યા હતા, નાની ખાવડી ગામના પાટિયા પાસે ઢોર આડું ઉતરતા સર્જાયો અકસ્માત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધા વધુ તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે બોલેરો જીપએ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો બોલેરો જીપ […]

જામનગરના જામજોધપુર નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

બાઈકસવાર ખેડુત પતિનું તેની પત્ની સામે જ મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, અકસ્માત બાદ નાસી ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ આદરી, જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જામજોધપુર પાટણ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં ખેડુત પતિનું તેની પ્તનીની સામે […]

બોપલમાં હીટ એન્ડ રન, મર્સિડીઝ કારે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત

બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી, અકસ્માત બાદ સગીર કારચાલક કાર સાથે ફરાર, મર્સિડીઝ કાર નામી બિલ્ડરનો સગીર પૂત્ર ચલાવતો હોવાનો આરોપ અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં ગત તા. 14મી  સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ બોપલ પોલીસમાં […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક પૂરફાટ ઝડપે કારે પલટી ખાતાં એકનું મોત

ચોટિલા અને સાયલા વચ્ચે આયા ગામ નજીક સર્જાયો અકસ્માત, ફોર્ચ્યુનર કાર પલટી ખાઈને રોડ સાઈડ પર ઉતરી ગઈ, રાજકોટના ઉદ્યોગપતિ સહિત 3ને ઈજા સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા-ચોટિલા વચ્ચે આયા ગામના પાટિયા પાસે બન્યો હતો. પૂર્ફાટ ઝડપે ફોર્ચ્યુનર કાર રોડ સાઈડ પર ઉતરીને પલટી […]

ધ્રોળમાં વણકર સમાજના બંધ છાત્રાલયની દીવાલ પડતા બે બાળકો દટાયા, એકનું મોત

જામનગરઃ જિલ્લાના ધ્રોલમાં આવેલા વણકર સમાજના બંધ છાત્રાલયની જર્જરિત દીવાલ ધરાશાયી થતા ચાર બાળકો દટાયા હતા, જેમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે એક બાળકીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. છાત્રાલયની 50 વર્ષ જૂની ઈમારતનો ઉપયોગ 2008માં બંધ કરવામાં આવ્યો હતો. બિનઉપયોગી ઈમારત નજીક શ્રમજીવી પરિવારે ઝૂંપડા બાંધીને રહેતા હતા. શ્રમજીવી પરિવારના […]

ગાંધીનગર હાઈવે પર ખોરજ બ્રિજ નજીક કારે રાહદારી દંપતીને અડફેટે લેતા એકનું મોત

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ખોરજ બ્રિજ નજીક કારના ચાલકે પૂરપાટ ઝડપે ટક્કર મારતાં રાહદારી વૃદ્ધ દંપતી ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ […]

ખારાઘોડાના રણમાં ધૂળની આંધી વચ્ચે બે ટ્રક સામસામે અથડાતાં એકનું મોત, એક ગંભીર

સુરેન્દ્રનગરઃ નેશનલ કે સ્ટેટ હાઈવે પર તો અકસ્માતોના બનાવો બનતા હોય છે. પરંતુ રણમાં વાહન અકસ્માતો સર્જાય એવું તો ક્યારે ક જ બનતું હોય છે. ત્યારે ખારાઘોડાના રણમાં નારાણપુરાની હોજ પાસે પૂરઝડપે આવતી બે ટ્રકોના ચાલકોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંને ટ્રકો સામસામે ટકરાતા એક ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. જ્યારે એક ટ્રેકનો ખુડદો બોલી […]

સુરતમાં દારૂના નશામાં કારચાલકે રિક્ષા, બાઈક અને રાહદારીને અડફેટમાં લીધા, એકનું મોત,

સુરતઃ રાજ્યમાં મોટાભાગના વાહન અકસ્માતોના બનાવો વાહનચાલકોની બેદરાકીથી સર્જાતા હોય છે, કેટલાક વાહનચાલકો દારૂના નશામાં ચકચૂર થઈને વાહનો ચલાવતા હોય છે. ત્યારે શહેરના સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં ચકચૂર થઈને પૂરઝડપે કાર ચલાવીને રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લેતા એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code