જગન્નાથ પુરી મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, એકની અટકાયત
નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પુરીમાં જગન્નાથજી મંદિરને લઈને સોશિયલ મીડિયામાં બોમ્બની ધમકી મળતા મંદિર પરિસર અને આસપાસ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર માત્ર જગન્નાથજી મંદિરને નિશાન બનાવીને ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં બીજેડીના રાજ્યસભાના […]


