1. Home
  2. Tag "one died"

વડોદરામાં રખડતા ઢોરે બે બાઈકચાલકોને અડફેટે લીધા, એક બાઈકચાલકનું મોત

વડોદરાના મહેસાણાનગર નજીક ગાયની અડફેટે બાઈકચાલકનું મોત, વડોદરાના સોમા તળાવ પાસે બુલેટચાલકને આડે ગાય આવતા યુવક 15 ફૂટ ઢસડાયો, વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતના બે બનાવો બન્યા છે. પ્રથમ બનાવ શહેરના મહેસાણાનગર પાસે  બાઈકે ગાયને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં શહેરના સોમા […]

બાબરાના ફુલઝર ગામે નજીવી વાતે બે જૂથો બાખડી પડ્યા, એકનું મોત, 9 જણા ઘવાયા

લગ્ર પ્રસંગમાં ઘોડીને ટ્રેકટર અડી જતા બોલાચાલી બાદ અથડામણ થઈ, એસપી સહિત પોલીસ કાફલો દોડી ગયો, ગામમાં અજંપાભરી સ્થિતિ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, અમરેલીઃ જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં નજીવી વાતે બે જૂથો બાખડી પડ્યા હતા. ફુલઝર ગામમાં એક લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી. અને બે જૂથ આમને-સામને આવી જતા ઉગ્ર […]

જામનગરના લોઠીયા ગામે તળાવમાં બે યુવાનો ડુબ્યા, એકનો બચાવ, એકનું મોત

લોઠિયા ગામમાં મેળો માણવા આવેલા બે યુવાનો તળાવમાં નાહવા પડ્યા હતા બન્ને યુવાનો ડુબતા ગ્રામજનો દોડી આવ્યા હતા ગ્રામજનોએ એક યુવાનને બચાવી લીધો હતો જામનગરઃ  તાલુકાના લોઠીયા ગામે તળાવમાં ડુબી જતા એક યુવાનું મોત નિપજ્યું હતું, લોઠિયા ગામે રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન […]

અમદાવાદના ઓઢવમાં ત્રણ વ્યક્તિઓ પર કેમિકલ એટેક, એકનું મોત

ભાડાના મકાનમાં રહેતા રાજસ્થાની વ્યક્તિઓ પર કરાયો હુમલો પાડોશી યુવાને હુમલો કર્યાનો આરોપ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં કેમિકલ એટેકની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. શહેરના ઓઢવ મહાવીર બાગ સોસાયટીની જય શક્તિ કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા પ્રરપ્રાંતિય એક યુવાન પર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. આ […]

ગાંધીધામમાં ચોર હોવાની શંકાથી બે યુવકોને શ્રમિકોએ માર મારતા એકનું મોત

GIDCમાં એક ફેકટરીમાં આવેલા બે યુવાનોને શ્રમિકોએ પકડીને ઢોરમાર માર્યો હતો, ગંભીર ઈજા થતાં એક યુવાનનું મોત નિપજ્યું, પોલીસે 8 આરોપીઓની કરી ધરપકડ ગાંધીધામઃ શહેર નજીક જીઆઈડીસીમાં આવેલી એક ફેકટરીમાં બે યુવાનોએ પ્રવેશ કર્યો હતો. એટલે બન્ને યુવાનો ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાનું માનીને ફેકટરીમાં કામ કરતા શ્રમિકોએ બન્ને યુવાનોને પકડીને ઢોર માર મારતા એક […]

સુરતમાં લકઝરી બસના ચાલકે 8 વાહનોને અડફેટે લીધા, એકનું મોત

સુરતના કમરેજ ચાર રસ્તા પાસે બન્યો બનાવ, લોકોએ લકઝરી બસનાચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો, લકઝરી બસના ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ સુરતઃ જિલ્લામાં બેફામરીતે અને પુરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરમિયાન અકસ્માતનો વધુ એક બનાવ કામરેજ ચાર રસ્તા પાસે બન્યો હતો, લકઝરી બસના ચાલકે ગફલતરીતે અને આડેધડ બસ ચલાવીને […]

કપડવંજના રૂપજી ગામે જમીન ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા 4 શ્રમિકો દટાયા, એકનું મોત

નડિયાદઃ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડા ગામે ચાલી રહેલા સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનના કામ દરમિયાન જમીન ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું હતુ, જ્યારે ત્રણને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની વિગતો એવી […]

માંડવીના બીચ પર નહાવા પડેલા મહિલા સહિત ત્રણ દરિયામાં ડૂબ્યા, એકનું મોત, બેને બચાવી લેવાયા

ભૂજઃ કચ્છના માંડવીના બીચ પર ઉનાળાના વેકેશનને લીધે રોજબરોજ અનેક પ્રવાસીઓ ફરવા માટે આવી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ માંડવીના રેતાળ બીચ પરથી નહાવા પડતા હાય છે. દરમિયાન  બપોરના ટાણે મુન્દ્રાથી માંડવી બીચ પર ફરવા આવેલા પરિવારના ત્રણ સભ્યો દરિયાંમાં નહાવા પડ્યા હતા.અને થોડે દુર સુધી જઈને  દરિયાઈ મોઝા સાથે ઉછળીને નહાવાનો આનંદ માણતા હતા ત્યારે […]

શાળામાં પરીક્ષા આપવા સ્કુટર પર જતાં બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો, એકનું મોત

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા વિદ્યાર્થીઓ સ્કુટર કે બાઈક લઈને શાળાઓમાં જતાં હોય છે. સગીરવયના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પણ સ્કુટક કે બાઈક ચલાવવા માટે આપી દેતા હોય છે. અને ઘણીવાર આવા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ પર સ્કુટર પર જતાં બે વિદ્યાર્થીઓએ સ્કુટરનેબ્રેક ન લાગતા સ્કુટર અન્ય વાહન સાથે અથડાયું હતું. જેમાં એક વિદ્યાર્થીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code