વડોદરામાં નર્મદા કેનાલમાં નહાવા પડેલા બે યુવકોમાંથી એકનું ડૂબી જતા મોત
સમા-છાણી કેનાલમાં સાંજે બે યુવકો નહાવા પડ્યા હતા ખુલ્લી કેનાલ લોકો માટે ખતરા રૂપ બની, કેનાલ ફરતે ફેન્સિંગ કરવા માગ કેનાલમાં મોડી રાતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો વડોદરાઃ નર્મદા કેનાલમાં નહાવા માટે પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક યુવાનો જીવના જોખમે કેનાલમાં નહાવા પડતા હોય છે. ત્યારે વડોદરા નજીક સમા છાણી કેનાલ રોડ પર આવેલી કેનાલમાં બુધવારે […]