PM મોદી આજે ‘વન અર્થ વન હેલ્થ’ એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે
‘વન અર્થ વન હેલ્થ’ એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયાનું ઉદ્ઘાટન PM મોદી આજે કરશે ઉદ્ઘાટન રાજધાનીના પ્રગતિ મેદાન ખાતે કરશે ઉદ્ઘાટન વિઝન પર ચર્ચા કરશે દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 એપ્રિલના રોજ રાષ્ટ્રીય રાજધાનીના પ્રગતિ મેદાન ખાતે વર્ચ્યુઅલ રીતે આયોજિત એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા (વન અર્થ વન હેલ્થ)ની 6ઠ્ઠી આવૃત્તિને સંબોધિત કરશે. અગાઉ, પીએમએ […]