અમદાવાદમાં શુક્રવારે સાંજ 6 વાગ્યા બાદ વીજળીના કડાકા સાથે એક ઈંચ વરસાદ પડ્યો
અમદાવાદઃ શહેરમાં ગત રવિવારે ભારે વરસાદ પડ્યા બાદ સપ્તાહ દરમિયાન સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. શહેરમાં ગુરૂવારે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે ફરી શુક્રવારે સાંજ બાદ ત્રણ કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. શહેરમાં પ્રથમ દોઢ કલાકમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.શહેરના સુભાષ […]