1. Home
  2. Tag "one killed"

ભાવનગરમાં કન્સ્ટ્રકશન સાઈટ પર મિક્સર પલટી ખાતા બે દબાયા, એકનું મોત

ભાવનગરના ઘોઘા રોડ પરની કન્સ્ટ્રકશન સાઈટ પર બન્યો બનાવ ફાયર વિભાગે હેવી ડ્યુટી ક્રેઈન મંગાવી, બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સારવારમાં એકનું મોત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ શહેરના ઘોઘા રોડ પર એક બિલ્ડિંગના નિર્માણનું કામ ચાલી રહ્યું હતુ, ત્યારે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બિલ્ડિંગની આ […]

માણસાના અંબોડ ગામે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

શાકભાજી વેચતા ખેડુતનું ઘટના સ્થળે મોત બીજો અકસ્માતનો બનાવ કલોલ હાઈવે પર સર્જાયો ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં 5નો બચાવ ગાંધીનગરઃ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં માણસાના અંબોડ નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતનો બીજો બનાવ કલોક હાઈવે પર સર્જાયો હતો. જેમાં ટેન્કર અને […]

દહેગામ-બાયડ રોડ પર બે બાઈક સામસામે અખડાતા એકનું મોત

અકસ્માતનો ભોગ બનેલો યુવાન હોસ્પિટલમાં વોર્ડબોયની નોકરી કરતો હતો ગંભીરરીતે ઘવાયેલા યુવાનને ગાંધીનગર ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ દહેગામ બાયડ રોડ પર સર્જાયો હતો. દહેગામ-બાયડ રોડ પર સાંપા ગામ નજીક બે બાઈક વચ્ચે સામસામે થયેલા […]

વડાલીના વેડા ગામમાં ઓનલાઈન મંગાવાયેલા પાર્સલમાં ધડાકો : એકનુ મોત

ખેડબ્રહ્માઃ સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલમાં ધડાકાને પગલે એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ વડાલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ફફડાટ સાથે આતંક ફેલાઈ ગયો […]

સુરતમાં અજંતા માર્કેટમાં લોકો ખરીદી કરી રહ્યા હતા ત્યારે દિવાલ ધસી પડતા એકનું મોત, 5ને ઈજા

સુરતઃ શહેરના પાંડેસરા નજીકના વડોદ ગામ ખાતે ગણેશનગરમાં અજંતા માર્કેટની દુકાનોની આગળનો છતનો ભાગ પડ્યો હતો. જેથી પાંચને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું.સમગ્ર બનાવ અંગે ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને આઠ લોકોને બચાવવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ પણ ફાયરબ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી […]

ભાવનગરમાં ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયીઃ એકનું મોત

અમદાવાદઃ ભાવનગરના ભાદેવાની શેરીમાં ત્રણ માળનું એક જર્જરીત મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેમાં ક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કાટમાળ નીચે ચાર વ્યક્તિઓ દબાયાં હતા. જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગરમાં ભાદેવાની શેરીમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થઈ ગયું […]

ટાર્ગેટ કિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને આતંકીઓએ કરાયેલા ગોળીબારમાં એકનું મોત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારીની ગોળીમારીને હત્યા કર્યાનો બનાવ ભુલાયો નથી ત્યાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં મહંમદ ઈબ્રાહિમ નામના વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. મૃતક દુકાનમાં સેલ્સમેન તરીકે કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code