અમદાવાદીઓએ એક મહિનામાં 2.94 લાખ કિગ્રાથી વધારે રસાયણમુક્ત કેસર કેરીનો સ્વાદ માણ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ગીરની કેસર કેરીની સિઝન પુરી થઈ છે. દરમિયાન અમદાવાદના શહેરીજનોએ એક મહિનાના સમયગાળામાં 2.94 લાખ કિગ્રાથી વધારે કેસર કેરીનો સ્વાદ માણ્યો હતો. ગયા વર્ષે શહેરમાં કેસર કેરી મહોત્સવ દરમિયાન 92 હજાર કિગ્રાનું વેચાણ થયું હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે વેચાણ થયું છે. શહેરી નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ […]