1. Home
  2. Tag "one nation"

દિલ્હીમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે

નવી દિલ્હીઃ “એક દેશ, એક ચૂંટણી” વિષય પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં સંસદ ભવન પરિસેર ખાતે યોજાશે. આ સમિતિ દૂરસંચાર વિવાદ નિરાકરણ અને અપીલ ન્યાયાધિકરણ (TDSAT)ના અધ્યક્ષ અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ ડી.એન. પટેલ સાથે ચર્ચા કરશે. JPC દેશના હિતધારકો તરફથી તેમના વિચારો જાણી રહી છે. જેમાં ખેડૂત, પત્રકાર, જજ […]

ગુજરાતઃ ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા બની છે. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારીને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ ગરીબ […]

લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કરાયું, પક્ષમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યાં

નવી દિલ્હીઃ લોકસભામાં મતદાન બાદ ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં વિધેયક પાસ કરવાના પ્રસ્તાવના પક્ષમાં 269 ​​સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે 198 સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બંને ગૃહોની સંયુક્ત સમિતિને બિલ મોકલવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સૂચનને પગલે, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભાના અધ્યક્ષ […]

સોમવારે લોકસભામાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી સંબંધિત બે બિલ રજૂ કરાશે

નવી દિલ્હીઃ એક રાષ્ટ્ર-એક ચૂંટણી સંબંધિત બે બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ લોકસભામાં 129મું બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશો સંશોધન બિલ રજૂ કરશે. તાજેતરમાં, સરકારે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે ‘વન નેશન વન ઇલેક્શન’ના પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને […]

‘વન નેશન, વન ઇલેક્શન’ને લઈને કેન્દ્રનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા સમિતિનું ગઠન

દિલ્હીઃ-  કેન્દ્રની સરકારે નવ નેશન વન ઈલેક્શનને લઈને આજરોજ શુક્રવારે મહત્વનો નિર્ણય લીઘો છે પ્રાપ્ત વિગત પ્રમાણે પૂર્ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ કાયદાના તમામ પાસાઓ પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને ગુરુવારના રોજ કેન્દ્ર દ્રારા સપ્ટેમ્બર મહિનામાં સંસદનું 5 દિવસીય  સત્ર બોલાવાનો અચાનક નિર્ણય કર્યો […]

31 જૂલાઇ સુધીમાં ‘એક રાષ્ટ્ર, એક રાશન’ યોજના લાગુ કરવા રાજ્યોને સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટનો દરેક રાજ્યોને આદેશ એક રાષ્ટ્ર, એક રાશન યોજના લાગૂ કરવા   દિલ્હીઃ- દેશમાં દેશમાં ‘વન નેશન, વન રાશન’ યોજના લાગુ કરવા અને પરપ્રાંતિય મજૂરો માટે  ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સુપ્રીમ કોર્ટ એ દરેક રાજ્યોને આદેશ આપ્યો છે. ઉચ્ચ અદાલતે મંગળવારે આ મામલે કહ્યું હતું કે રાજ્ય સરકારોએ સમુદાય રસોડું ચલાવવું જોઈએ જેથી કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code