1. Home
  2. Tag "one person died due to rock fall"

અમદાવાદના મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા 4 શ્રમિકો દબાયા, એકનું મોત

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર એકાએક ભેખડ ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા. બનાવની જાણ થતાં જ આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને એક શ્રમિકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ કરતા  ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને માટીમાં દટાયેલા વધુ ત્રણ શ્રમિકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code