જામનગરના લોઠીયા ગામે તળાવમાં બે યુવાનો ડુબ્યા, એકનો બચાવ, એકનું મોત
લોઠિયા ગામમાં મેળો માણવા આવેલા બે યુવાનો તળાવમાં નાહવા પડ્યા હતા બન્ને યુવાનો ડુબતા ગ્રામજનો દોડી આવ્યા હતા ગ્રામજનોએ એક યુવાનને બચાવી લીધો હતો જામનગરઃ તાલુકાના લોઠીયા ગામે તળાવમાં ડુબી જતા એક યુવાનું મોત નિપજ્યું હતું, લોઠિયા ગામે રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન […]