ફૂડ ડિલિવરી એપ ઝોમેટો તથા સ્વિગીની હવે નહી ચાલે મનમાની – સીસીઆઈ એ આપ્યા તપાસના આદેશ
ઝોમેટો-સ્વિગીની મનમાની હવે નહી ચાલે સીસીઆઈ એ તપાસના આદેશ જારી કર્યા દિલ્હીઃ- બદલતા ટેકનોલોજી યુગ સાથે હવે ઓનલાઈન ફૂડ મંગાવાનો પમ ક્રેઝ વધ્યો છે જેમાં ઝોમેટો અને સ્વિગી એપ મોખરે છે, આજે દેશભરમાં આ એપથી ઓનલાઈન ફૂડ મંગાવામાં આવી રહ્યું છે, ત્યારે હવે ભારતીય પ્રતિસ્પર્ઘા આયોગ એટલે કે કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ ભારત દેશની […]