1. Home
  2. Tag "online shopping"

નોઈડાઃ ઓનલાઈન શોપીંગના નામે ઠગાઈ આચરતી સાયબર ઠગ ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ આધુનિક જમાનામાં સ્માર્ટફોનના વપરાશને કારણે ઓનલાઈન બેંકીંગ સહિતની કામગીરી ઓનલાઈન થઈ છે. બીજી તરફ સાયબર ઠગો પણ નવી નવી તરકીબો અજમાવીને લોકોના ખિસ્સા કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ડી-માર્ટ, બીગ બાસ્કેટ અને બીગ બજાર જેવી શોપીંગ વેબસાઈટની બોગાસ વેબસાઈટ ઉભી કરીને લોકો સાથે છેતરપીંડી આચરતી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી લીધી હતી. પોલીસે […]

ઓનલાઈન શોપિંગ કરતા હોય તો સાવધાન થઈ જાવ,અમદાવાદની મહિલા બની છેતરપિંડીનો શિકાર

ઓનલાઈન શોપિંગ પડી ગયું મોંઘુ છેતરપિંડીનો બન્યા શિકાર લાખો રૂપિયા એકાઉન્ટમાંથી ગાયબ અમદાવાદ:ઓનલાઈન શોપિંગનો જમાનો છે લોકો ઓનલાઈન અનેક વસ્તુઓ ખરીદી પણ રહ્યા છે પણ ઓનલાઈન ખરીદવાની હવે લોકોને એવી આદત પડી ગઈ છે કે બહાર જવું ગમતું નથી અને ઓનલાઈન જ બધુ ઓર્ડર કરી રહ્યા છે. આ પ્રકારની લોકોને આદત પડી જવાના કારણે છેતરપિંડીના […]

‘Buy Now Pay Later’ આવી લોન સ્કીમનો ઉપયોગ કરનારા લોકોમાં અમદાવાદીઓ મોખરે

‘Buy Now Pay Later’ વાળી લોનની સ્કીમ આમાં અમદાવાદીઓ મોખરે જાણો અમદાવાદીઓએ શું ખરીદ્યુ અમદાવાદ: ભારત અત્યારે વિશ્વમાં એવું માર્કેટ છે કે જ્યાં વિશ્વના તમામ દેશો વેપાર કરવા માંગે છે. મોટાભાગની કંપનીઓ એવી એવી સ્કીમ લઈને આવે છે કે જે ગ્રાહકોને ખુબ જ લાલચ આપે છે. હાલમાં જ થોડા સમય પહેલા એવી સ્કીમ જાહેર કરવામાં […]

કોરોનાની ત્રીજી લહેરની દહેશતને પગલે ઓનલાઈન શોપિંગમાં 15 ટકાનો વધારો

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને હવે પોઝિટિવ કેસનો આંકડો 90 હજારની ઉપર પહોંચ્યો છે. છેલ્લા સાતેક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ સહિતના પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. દિલ્હીમાં વિકએન્ડ કર્ફ્યુની જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code